૨૩ ડિસેમ્બરે શરુ થશે ધ કપિલ શર્મા શા…!!

0
10

મુંબઈ,તા.૨૦
કામેડિયન કપિલ શર્મા પોતાના નવા શો ધ કપિલ શર્માની નવી સીઝન લાવવા માટે તૈયાર છે. કપિલ શર્માના કમબેકની રાહ જાઈ રહેલા ફેન્સ માટે એક મોટી ખુશખબર છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ કપિલ શર્માના શોની લોન્ચ ડેટ નક્કી થઈ ગઈ છે. ભારતી-કૃષ્ણાની જાડી પણ જાવા મળી શકે છે.
એક મીડિયા રિપોટ્‌ર્સ મુજબ કપિલ શર્માનો નવો શો ધ કપિલ શર્મા શોની નવી સીઝન સોની ટેલિવિઝન પર ૨૩ ડિસેમ્બરથી ટેલીકાસ્ટ થશે. શોના સમયને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી સામે નથી આવી.
આ પહેલા કપિલ શર્માએ ઓક્ટોબરમાં ફેન્સને જાણકારી આપતા જાહેરાત કરી હતી કે તેઓ જલ્દીથી નાના પડદા પર વાપસી કરશે. થોડા દિવસ પહેલા એ સ્પષ્ટ થયું હતું કે સુનીલ ગ્રોવર પણ સલમાન ખાનના કહેવા પર કપિલ શર્મા સાથે દુશ્મની ભુલાવવાનો નિર્ણય કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY