ભરૂચઃ
ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો પછીના કારકિર્દી ઘડતર માટેના મહત્ત્વપૂર્ણ તબક્કામાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ¬વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૮ ¬પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ઉપલબ્ધ૧ અભ્યાશસક્રમો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો્, રોજગારી-સ્વીરોજગારીની તકો, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી આનુષાંગિક બાબતો, મહત્ત્વપૂર્ણ વેબસાઈટની યાદી સહિતની અનેકવિધ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૧૮ પુસ્તિટકા જિલ્લા માહિતી કચેરી – ભરૂચ, ઉદ્યોગ કેન્દ્રેની બાજુમાં, ભરૂચ ખાતેથી રૂ.૨૦/- ની કિંમતે આ અંક પહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





