ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા ગોહિલવાડ ને ઝાલાવાડ થી જોડતી અને ક્ષત્રિય સમાજ ના જન્મદાત્રી શકિત માતાજી ના અંતરધ્યાન સ્થાન ધામા સુધી રેગ્યુલર એસ. ટી. બસ સેવા ભાવનગર – ધામા શરૂ કરાતા સમગ્ર ગોહિલવાડ અને ઝાલાવાડ ના ક્ષત્રિય સમાજના લોકોમાં અને વલ્લભીપુર,બરવાળા, ધંધુકા, લીંબડી, ભલગામડા, લખતર, પાટડી ના લોકોમાં ખુશી ની લહેર જોવા મળી હતી.
જયારે લીંબડી એસ. ટી. બસ ડેપો માં બસ નું સવારે ૧૦-૦૦ કલાકે આગમન થતા એસ.ટી.બસ કર્મચારી પૃથ્વીરાજસિંહ રાણા, દિવ્યરાજસિંહ એમ. રાણા, દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું,
દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી. જી. સુરેન્દ્રનગર
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"