સુરેન્દ્રનગર ખાતે વય મર્યાદા લીધે કર્મચારી વિદાય સમારંભ યોજાયો

0
18

આજ રોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ના કમઁચારી સુરૂભા જાડેજા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા આજ રોજ તેમનો વીદાય સમારંભ યોજવામાં આવીયો તે પ્રસંગે ઉપસ્થિત સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ પરમાર પાણી પુરવઠા ચેરમેન જામાભાઇ ગરીયા તેમજ સદસ્ય ચંદ્રિકા બેન કોગ્રેસના મેહબુબ ભાઇ મલેક અેન્જીનીયર હેરમા સાહેબ ટ્રેનર ચીફ ઓફિસર ઉદય પટેલ અેકાઉન્ટન વિરેન્દ્ર શાહ મુકેશભાઇ ડગલી વીજયસિંહ ગોહીલ મહેશભાઇ શાહ આર કે ઝાલા દેવાંગ શાહ શંકર ભાઇ જાદવ નીલેશ દુઘરેજીયા સુખુભા ઝાલા સંજય જયસ્વાલ તેમજ તમામ ખાતાના સ્ટાફ હાજર રહીયા હતા અેમા પ્રમુખ ઉપપ્રમુખ અને જામાભાઇ અે સુરૂભા જાડેજા કામગીરી બીરદાવી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 98255 91366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY