ફિલાડેલીફીયા,તા.૧૨
એક મળતી જાણકારી મુજબ ફિલાડેલીફીયાના કીટ સંગ્રહાલયમાંથી દિવસમાં એક મોટી વિચિત્ર ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોરે બહુમૂલ્ય હીરા, જવેરાત અથવા રોકડ રકમ ચોરી નથી.
જા કે આ કોઇ કિંમતી વાહન પણ નથી. પરંતુ ચોરે દુનિયાની સૌથી ઝહેરીલું કહી શકાય તેવી એક મકડી (સ્પાઇડર-કરોળિયાની) ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ કરોળિયો સંગ્રહાલયમાં રાખવામાં આવેલ ૭,૦૦૦માંથી એક હતો. જા કે સવાલ એ થાય છે કે આ કરોળિયાની ચોરી કર્યા બાદ ચોર તેનું શું કરશે તે કહેવું મુશ્કેલ છે.
આ ચોરી ફિલાડેલીફીયા કીટનાશક અને તિતલી પવેલિયમાંથી કરવામાં આવી છે. આ ચોરીની સૌથી મોટી વાત એ છે કે આ રાતના અંધારાના બદલે દિવસે કરવામાં આવી છે.
આ ઘટના સંગ્રહાલયના લગવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ છે. આ વીડિયોમાં સાફ જાવા મળી રહ્યુ છે કે આ ચોર એક કારમાં બ્લ્યૂ રંગના પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખી રહ્યો છે. ત્યારબાદ જાત જાતામાં ચોર આ કન્ટેનરને લઇને પલાયન થઇ જાય છે.
આ કન્ટેનરમાં ચોર પોતાની સાતે અંદાજે ૪૦,૦૦૦ ડોલર એટલે કે ૨૮૭૭૭૦૦.૦૦ રૂપિયાની દુર્લભ કીટ સાથે છ આંખોવાળી અત્યંત ઝહેરલો કરોળિયો પણ લઇ ગયો.
આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સીસી ટીવી કેમેરા પરથી થોડો ક્લૂ જરૂરથી મળી આવ્યો છે. જા કે પ્રાથમિક તપાસમાં એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે આ ચોરી પાછળ કોઇ અંદરનો શખ્સ અથવા કર્મચારી હોવો જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




