ઉત્તરાખંડ એરપોર્ટ હવે અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે

0
13

દહેરાદૂન,તા.૨૫
ઉત્તરાખંડ સરકારે શનિવારે દહેરાદૂન એરપોર્ટનું નામ બદલીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ રાખવાના નિર્ણય પર મોહર મારી દીધી છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં દહેરાદૂનના એરપોર્ટનું નામ બદલીને વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવ સ્વીકારાયો છે.
સરકારના પ્રવક્તા મદન કૌશિકે જણાવ્યું કે મંત્રીમંડળે ફરિયાદોનું નિરાકરણ અને સમયબદ્વ સેવા માટેના ઉદેશ્યને સાર્વજનિક સેવાઓ હેતુ ઉત્તરાખંડ રાજ્ય એજન્સીના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી.
મંત્રીમંડળે કુલ ૨૭ પ્રસ્તાવોને પસાર કર્યા છે. જેમાં રાજ્ય વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળુ સત્રને ચાર ડિસેમ્બરે બોલાવવાનો પ્રસ્તાવ પણ સામેલ છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY