કાયદા પાલન કરાવનાર દ્વારાજ કાયદાના લીરેલીરા!?

0
22

ગુજરાતમાં કાયદાનો ભંગ કરતાં પોલીસ જવાનો નજરમાં આવ્યા છે!જે આ વિડીયો માં કથિત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનો ચાલુ નોકરીમાં વ્યસન કરતાં જોવા મળે છે ?

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY