રાજપીલા : ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામના ગણપત રમણ તડવી ગતરોજ તેની મોટરસાઇકલ નં.Gj.22 કે 2993 લઈ કેવડિયા થી ગરુડેશ્વર તરફ જતા હતા તે દરમિયાન ગભાણા ગામ પાસે તેને બેફામ બાઈક હંકારતા તેમની બાઈક માર્ગ પર સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન ગણપત વસાવા (36) નું મોત થતા આ બાબતે ઝેર ગામના મહેશ તડવી એ કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા પી એસ આઈ એ .એસ .ડામોર કરી રહ્યા છે .
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"