ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આગનું તાંડવ

0
708

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સૂર્યા ડ્રગ્સ ના પ્લાન્ટ નંબર ત્રણમાં આગ લાગેલ છે જે બાબતની જાણ થતાં જ ડીપીએમસી તેમજ ફાયર ફાઇટરો અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયેલ છે આગ માં ફાયર ટેન્ડર ની મદદ લઇ આગ ઓલવી નાખવામાં સફળતા મળશે છે હાલ પુરતું આગનું કારણ જાણવા મળેલ નથી જે અંગે તપાસ ચાલુ છે.


મનીષ રાણા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY