કન્નુર,તા.૩૦
વ્યભિચારને ગુનાના દાયરામાંથી બહાર કરતા સુપ્રીમ કોર્ટના ચુદાકા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સુધાકરને વિવાદિત ટિપ્પણી કરી છે. સુધાકરને વ્યભિચાર મામલે ચુકાદો આપનાર જજ અંગે વિવાદિત ટિપ્પણી કરતા વિવાદ થવાની શકયતા છે. કેરળના કન્નુર,માં એક જનસભાને સંબોધતા સુધાકરને કહ્યું કે, ચુકાદો આપનાર જજને પોતાના ચુકાદા અંગે ફરીવાર વિચાર કરવો જાઈએ.
કોર્ટનો ચુકાદો દેશના પારિવારિક મુલ્યોની વિરૂદ્ધમાં છે. આપણો દેશ સાંસ્કૃતિક મુલ્યો પર ગર્વ કરનાર દેશ છે. જજને પારિવારિક મુલ્યની કોઈ જાણકારી ન હોવાનો આરોપ સુધાકરમને લગાવ્યો છે. સુધાકરને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલે ફરીવાર વિચાર કરવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



