ઝારખંડનાં ગામડાઓમાં નક્સલવાદીઓનો આતંક, દિવાલ પર લખાણ કરીને લોકોને ધમકાવ્યાં

0
9

રાંચી,તા.૩૦
ઝારખંડમાં નક્સલવાદીઓએ અનેક જિલ્લાના ગામડાઓમાં પગ પેસારો કર્યો છે. રામગઢના અનેક ગામડાઓમાં નક્સલવાદીઓ ગામના લોકોને ધમકાવી રહ્યા છે. નક્સલવાદીઓ રાત્રીના સમયે ગામમાં આવીને દિવાલ પર સરકાર અને નોકરશાહ વિરૂદ્ધ લખાણ લખીને ગામના લોકોને ધમકી આપી રહ્યા છે.
નક્સલવાદીઓ ગામના લોકોને સરકાર અને નોકરશાહો વિરૂદ્ધ લડાઈ લડવાનું આહવાન કરી રહ્યા છે. દિવાલ પર લખવામાં આવેલા લખાણના કારણે ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સમગ્ર મામલો સામે આવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY