રાજપીપલા :
કેવડિયા કોલોની ખાતે રહેતા એક શિક્ષક ના ઘર માં એક વિચિત્ર કદ ની મોટી ગરોળી દેખાતા પરિવાર ના સૌ ડરી ગયા હતા. તેમણે તાત્કાલિક કેવડીયા કોલોની મા વન્યજીવ બચાવતી સંસ્થા એવી વાઇલ્ડ સેવિયર ક્લબ નેં જાણ કરતા અનીલ વસાવા, માઈકલ વસાવા સ્થળ પર પહોંચીને તે ગરોળી ને સલામત રીતે પકડી લીધી હતી. ત્યારે અનિલ વસાવા એ જણાવ્યું કે આ કોઈ ગરોળી નથી પણ ગરોળી જેવી દેખાતી પાટલા ઘો છે. આ ઘો ખૂબ જ આક્રમક સ્વભાવ ની હોય છે. આમ તો આ ઘો નેં છંછેડવામા આવે તો જ હુમલો કરે છે.અંતે તેને કેવડિયા નજીક ના જંગલો માં છોડી મુકાય હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"