ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નયનાબેન પટેલ આરૂઢ

0
80

જિલ્લા માહિતી કચેરી, નડિયાદ
તાજેતરમાં ખેડા જિલ્લાી પંચાયતની ચૂંટણી પૂરી થયેલ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ૨૮ અને ભારતીય રાષ્ટ્રીમય કોંગ્રેસ પાર્ટીના ૧૬ સદસ્યોત ચૂંટાઇને આવ્યા હતા. આ સદસ્યોતમાંથી પ્રમુખ ઉપ પ્રમુખના હોદા માટે આજે ખેડા જિલ્લાે પંચાયત કચેરીના પટેલ હોલ માં જિલ્લા૨ કલેકટર અને જિલ્લાૂ ચૂંટણી અધિકારીશ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યદક્ષ સ્થાિને ચૂંટણી પ્રક્રિયા બપોરે ૨/૦૦ કલાકે શરૂ કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયાના અંતે ખેડા જિલ્લાુ પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી નયનાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી અજીતસિંહ ડાભીની નિમણૂંકને જિલ્લાા કલેટકરશ્રી ર્ડા.કુલદીપ આર્યએ માન્યેતા આપી હતી. ચૂંટણી પ્રક્રિયામાં નવ નિયુકત જિલ્લા પંચાયતના સદસ્યાશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુધિર પટેલ, જિલ્લાા પોલીસ વડા શ્રી મનીન્દ્રસિંહ પવાર, જિલ્લા પંચાયતના ચૂંટણી સંલગ્ના અધિકારીઓ અને કર્મચારી તેમ મોટી સંખ્યામમાં પત્રકારમિત્રો ઉપસ્થિડત રહયા હતા. શ્રીમતી નયનાબેન પટેલની નિયુકિતને ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ, હોદેદારો તેમજ કાર્યકરોએ ઉત્સારહથી વધાવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નત થઇ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY