સુરત, તા. ૨૦
કોસંબા-કિમ ચાર રસ્તા પાસે આપેલી એક સોસાયટીમાં રહેતી એક સગીરાનું લગ્ïનની લાલચ આપી પટાવી-ફોસલાવી તેમજ અપકૃત્ય કરવાના ઈરાદે સાથે એક અજાણ્યા ઈસમે અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર રાજ્યના વતની અને હાલમાં કિમ ચાર રસ્તા પાલોદ ગામ ખાતે રહેતા અશોકïકુમાર રામબ્રિજ પ્રસાદ ચાની લારી ચલાવે છે. તેમની ૧૬ વર્ષની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. પરિવારજનોએ આગળ-પાછળના વિસ્તારો તેમજ સગાભાઈ સંબંધીઅોને ત્યાં તપાસ કરતા તે ન મળી આવતા માતા-પિતાએ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોîધાવતા પોલીસે અપહરણનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



