કારખાનેદાર અવધ ક્રિએશન સામે પોલીસ ફરિયાદ નોધાવી
સુરત, તા. ૨૦
સુરત ટેક્ષટાઈર્લ્સ માર્કેટમાં આવેલ અવધ ક્રિએશનવાળાએ જાબવર્ક કામ રનાર કારખાનેદાર રૂ. ૧૫.૧૯ લાખનો ચૂનો ચોપડ્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ઉદયનગરમાં રહેતા રમેશભાઈ મૂળજીભાઈ વાવાડીયાએ આરોપી અશોક પારસકમલ પુરોહિત જિતેન્દ્ર રાવત પુરોહિત છગન રાવત પુરોહિત (અવધ ક્રિએશન) વિરુદ્ધ ફરિયાદ પાસે કાપડ ઉપર જાબવર્ક કામ કરાવ્યું હતું. ૯૦ દિવસમાં પેમેન્ટ આપવાનો વિશ્વાસ આપ્યા બાદ રૂ. ૧૫,૧૯,૩૨૧ની મંજૂરી નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસ પોલીસ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. આમ સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી દ્વારા રૂ. ૧૫.૧૯ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોîધાવવા પામી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




