મુંબઈ,તા.૧૨
અભિનેત્રી ક્રીતી ખરબંદાએ કહ્યુ હતું કે હું તો જાણે સિક્વલની સામ્રાજ્ઞા બની ગઇ હોઉં એવું મને લાગવા માંડયું છે. તાજેતરમાં મને બબ્બે સિક્વલમાં લેવામાં આવી હતી.
અત્યાર અગાઉ ક્રીતી રાઝ રિબુટ, ગેસ્ટ ઇન લંડન, વગેરે ફિલ્મોની સિક્વલમાં ચમકી હતી. હાલ રજૂ થયેલી અને ફ્લોપ નીવડેલી ધર્મેન્દ્ર પરિવારની યમલા પગલા દિવાના ફિર સેમાં પણ એ ચમકી હતી અને સુપરહિટ કેમેડી ચિરિઝ હાઉસફૂલની ચોથી કડીમાં પણ હીરોઇન તરીકે એને લેવામાં આવી છે.
આઓ પરિસ્થિતિ માં ક્રીતીએ કહ્યુ હતું કે મને એવું લાગે છે જાણે હું સિક્વલ ક્વીન બની ગઇ છું. જા કે એણે તરત ઉમેર્યું હતું કે દરેક ફિલ્મ જુદી જુદી જેનરની છે, કોઇ કોમેડી છે, તો કોઇ સસ્પેન્સ થ્રીલર છે એટલે મને સીટરીયો ટાઇપ્ડ થઇ જવાનો ડર લાગતો નથી.
કહ્યુ કે કદાચ હું સીટરીયો ટાઇપ્ડ થઇ પણ ગઇ તોય વાંધો નથી. હું એને એક ચેલેંજ ગણું છું કે એક પાત્ર તમારે દસ વાર ભજવવાનું છે તો એ પાત્રને તમે કેવી રીતે ભજવો છો કે ઓડિયન્સને ગમે એ મહત્વનું છે. એટલે સીટરીયો ટાઇપ્ડ થઇ પણ જાઉં તો મને વાંધો નથી.
એક અભિનેતા માટે એકનું એક પાત્ર વારંવાર ભજવવાનની તક સૌથી મોટી ચેલેંજ છે. અત્યાર અગાઉ એ ઇરફાન ખાનની કારવાં ફિલ્મમાં પણ ચમકી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





