કિશાન સંઘ ભરૂચ જિલ્લા દ્રારા કિશાનોના પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે એક અગત્યની બેઠક મળી.

0
455

ભરૂચ:

આજ રોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે કિશાન વિકાસ સંઘના યજમાન પદ હેઠળ કિશાન સંઘ દ્વારા ગુજરાતના કિસાનોની પ્રાણ પ્રશ્નોની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા કિશાન સંઘના પ્રમુખ પ્રવિણસિંહ સિંધા અને ગુજરાત કિશાન સંઘ ગુજરાત ના સ્થાપક પ્રમુખ દેવુભા કાઠીએ હાલમાં સમગ્ર ગુજરાતમાં કિશનોની હાલત વિશેષ ચિંતન કર્યું હતું. આવનારા સમયમાં એક જૂથ થઈને સમસ્યાઓ હલ કરવી પડશે, કિશાનોનીં જમીન અને પાકનો યોગ્ય વળતર આપવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મળેલ કિશાન સંઘની બેઠકમાં ઓ.એન.જી.સી ક્રેડિટ સોસાયટી મંડળ, મહિલા વિભાગ, કિશાન સંઘ સંચાલિત વિવિધ સંસ્થોઓના કિશાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY