ગુજરાતનાં હિંમતનગરના આડપોદરા ગામમાં જન્મેલા મનોજ જોશીએ ગુજરાતી અને મરાઠી ફિલ્મો સાથે સાથે રંગભૂમિ ક્ષેત્રે કલાના અનેક કામણ પાથર્યા છે
નવી દિલ્હી :
ગુજરાતી અભિનેતા મનોજ જોશીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ પારિવારિક સુત્રોએ આપેલી માહિતી કનિદૈ લાકિઅ મુજબ તેમને એવોર્ડ આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે મનોજ જોષી ઢોલીવુડ અને બોલીવુડ એમ બંને જગ્યાએ ચરિત્ર અભિનેતા તરીકે નામના મેળવી છે

કનિદૈ લાકિઅ ગુજરાતી અકિલા કલાકાર મનોજ જોશીનો જન્મ ત્રીજી સપ્ટેમ્બર,૧૯૬૫ના રોજ હિંમતનગરના આડપોદરા ગામમાં થયો હતો. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતના કનિદૈ લાકિઅ આ જાણીતા કલાકારની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ ગુજરાતી કે ફિલ્મ રસિક અજાણ હશે. મનોજ અકીલા જોશીને મળનારા આ સન્માનથી ગુજરાતી-મરાઠી રંગભૂમિ અને ફિલ્મ કનિદૈ લાકિઅ ક્ષેત્રના લોકોમાં ભારે આનંદની લાગણી પ્રવર્તી ગઈ છે.

જ્હોન મથાઈની ફિલ્મ “સરફરોશ”થી ૧૯૯૯ માં ફિલ્મ ક્ષેત્રમાં પદાર્પણ કરનારા મનોજ કનિદૈ લાકિઅ જોશીના અભિનયને રંગભૂમિએ ખૂબ વખાણી છે.“સરફરોશ” બાદ ૨૦૦૩માં ‘હંગામા” ૨૦૦૪ માં “હલચલ” અને “ધૂમ”, ૨૦૦૬ માં “ફિર હેરા ફેરી” એન્ડ“ચૂપ ચૂપ કે”, ૨૦૦૭ માં કનિદૈ લાકિઅ “ભાગમ ભાગ” “ભૂલભૂલૈયા” તથા ૨૦૦૯ માં “બિલ્લુ બાર્બર” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું ૬૦થી વધુ બોલિવૂડની ફિલ્મો ઉપરાંત તેમણે “ચાણક્ય”, કનિદૈ લાકિઅ “એક મહેલ હો સપનો કા”, મરાઠી શ્રેણીઓ- “રાઉ”, “મુરા રાસ્કા માઇ લા” અને “સંગદિલ”, “સૌતન કી સહેલી”, “ખીચડી” જેવી સંખ્યાબંધ ટેલિવિઝન સિરીઝ માં કનિદૈ લાકિઅ પણ અભિનય કર્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"