કોલીયાદ ગામેં નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ

0
429

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં પીર કાસમશાહ દાદા દરગાહ ટ્રસ્ટ અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી ગત રવિવારના રોજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તબીબી સેવાઓ પુરી પાડવામાં અાવી હતી. અાયોજિત સર્વ રોગ નિદાન શિબિરમાં અંદાજિત 530 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ફૈઝ યંગ સર્કલના નવયુવાનોએ સર્વ રોગ નિદાન શિબિરને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી

(ઉવૈસ લાંગીયા.પાલેજ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY