સુરત,તા.૬
આજે મોટાભાગના લોકો સુરક્ષિત જીવન માટે વીમો ઉતરાવાનું પહેલું પસંદ કરે છે. રાજ્યમાં ઠેર-ઠેર વીમા એજન્ટો જાવા મળશે. પરંતુ હાલમાં એક એવો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરામાં એક લક્ઝરી બસનો અકસ્માત થતા તેના બસ માલિકે ઇન્શયોરન્સ કંપનીઓ સંપર્ક કર્યો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો. ન્યુ ઇન્ડીયા ઇન્શયોરન્સ કંપનીના નામે ડુપ્લિકેટ વીમાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદના પ્રવીણ જૈન અને કુલદીપ તિવારી ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને નકલી પાલિસી આપીને છેતરપિંડી કરતા હતા. ખોટા ડોકિયુંમેન્ટના આધારે નકલી વીમો પધારવતા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને એલિસબ્રીજમાં વીમા એજન્ટો સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદારમાં લક્ઝરી બસના અકસ્માત બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ૭૦ લાખનું થર્ડ પાર્ટી વીમાના નામે છેતરપિંડી આચર્યાનો આરોપ મૂકાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




