સુરત, તા. ૧૮
લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં આવેલ સોમેશ્વર સોસાયટીમાં ગત રવિરની રાત્રે ઘર પાસે રમી રહેલી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીની પાડોશી યુવાનો દુષ્કર્મ અને હત્યા કરી હતી. આરોપી હજી પોલીસની પહોંચથી દૂર છે.
રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે માસૂમ બાળકી ઘર સામે રમતી હતી અને અચાનક ગુમ થતા રાત્રે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે સોમવારે સાંજે માસૂમ બાળકી જે મકાનમાં રહેતી હતી તેની નીચેના બંધ રૂમમાંથી હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ બંધ કરીને નાસી છૂટેલ ૨૨ વર્ષિય આવેલ યાદવની સામે લીંબાયત પોલીસ દ્વારા અપહરણ, બળાત્કાર, હત્યા અને પોસ્કો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી અનિલ યાદવ મૂળ બિહારનો વતની હોવાથી તે અપરાધ કરીને વતન ભાગી છૂટયો હતો. તેવી શક્યતાના પગલે ક્રાઈમ બ્રાંચની એક ટીમ તાત્કાલિક બિહાર ખાતે અનિલ યાદવના ગામે ઘરમાં નાખ્યો છે. હજુ સુધી અનિલ જાધવ અંગે પોલીસને કોઈ ચોક્કસ કડી હાથ લાગી નથી. પોલીસ મોબાઈલથી લોકેશન ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



