સુરત, તા. ૧૮
પાંડેસરા સુડા આવાસ પાસે ઝઘડાની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિષ કરવાનો બનાવ બન્યો હતો.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા સુડા આવાસ બિલ્ડિંગ નં. ૧૩, ઘર નં. ૧૭માં રહેતા જતીન કમલેશ ટેલરે આરોપી આર.કે. રાજ, રાજા તથા તેમના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપીઅોએ એક સંપ થઈને ફરિયાદી ઉપર ચપ્પુથી હુમલો કરી ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ફીરયાદી જતીન ટેલર ગંભીર પણે ઘવાયો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. આમ પાંડેસરામાં ઝઘડાની અદાવતમાં યુવાનની હત્યાનો પ્રયાસ અંગે પાંડેસરા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





