રાપર તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા લખાયા મુખ્યમંત્રીને પત્ર

0
132

ગુજરાત રાજય ના 35 હજાર આરોગ્ય કર્મચારીઓ પગાર વિસંગતતા દુર કરવા અને આરોગ્ય ની દરેક પોસ્ટ ને ટેકનીકલ પોસ્ટ ગણી ને ગ્રેડ પે મા સુધારો કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નો લઈ ને 15 તારીખ થી અચોક્કસ મુદત ની હડતાળ મા જવા ના છે ત્યારે કચ્છ અને રાપર તાલુકા ના તમામ આરોગ્ય કર્મચારીઓ પણ જોડાવા ના છે અને સાથે સાથે ગુજરાત ના 35 હજાર આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રી ને પત્ર લખી ને આ પગાર વિસંગતતા દુર કરવા તેમજ આરોગ્ય કર્મચારીઓ ના પ્રશ્નો હલ કરવા પત્ર લખવા મા આવ્યા છે ત્યારે રાપર તાલુકાના તમામ કર્મચારીઓ એ પત્ર લખ્યા છે અને ગુજરાત આરોગ્ય મહાસંઘ ની સાથે કચ્છ જીલ્લો અને રાપર તાલુકો પણ જોડાશે એવુ આરોગ્ય કર્મચારી મંડળ રાપર ના પ્રમુખ વીરાભાઈ જે આહીર અને ઉપ પ્રમુખ યોગેશભાઈ સોઢા ની યાદી મા જણાવ્યું છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY