છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો, ૧૦ દિનના રિમાન્ડ મંજૂર

0
6

કચ્છ,તા.૧૫
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસમાં આરોપી છબીલ પટેલને શુક્રવારે ભચાઉ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે છબીલના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ બાદ પિતા છબીલ પટેલે ગુરૂવારે અમદાવાદ અરપોર્ટ પર પોલીસ સામે સંરેડર કર્યું હતું. એસઆઈટીએ કોર્ટમાં ૧૨થી વધુ કારણો રજૂ કરીને છબીલના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે ૧૦ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY