રાપર તાલુકાના ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા ડો પોલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડો મૈત્રીબેન તેમજ ડો હેનલ જોષી તેમજ મલેરીયા સુપરવાઇઝર દાનાભાઈ ઠાકોર દ્વારા મલેરીયા વિશે ગ્રામજનો ને વિસ્તુત માહીતી આપી હતી તેમજ મલેરીયા અટકાયતી પગલા ગ્રામજનો દ્વારા શુ કરવુ જોઈએ તે વિશે માહિતગાર કર્યા હતા તેમજ પ્રવિણભાઈ પરમાર દ્વારા ગ્રામજનો અને આરોગ્ય વિભાગ બન્ને ના સહયોગ અને લોક ભાગીદારી થી 2022 સુધી મલેરીયા નાબુદ કરી શકીશું બાબત ઉપર ભાર મુકયો હતો અને કિજલબેન ધાનાણી દવારા આવનારા ચોમાસા મા રાખવા ના તકરારી પગલા વિશે વિસ્તુત માહીતી આપી હતી તેમજ બંસીબેન વાગડીયા એ પોરા કેવી રીતે થાય છે તેનુ ડેમોસ્ટ્રેશન ગામ લોકો ને બતાવ્યું હતુ. આરોગ્ય કર્મચારીઓ યોગેશભાઈ સોઢા પ્રવિણભાઈ પરમાર બંસીબેન વાગડીયા કિજલબેન ધાનાણી આશાબેન અર્ચનાબેન ભાનુબેન સુરેશભાઈ હંસાબેન તેમજ મહાદેવભાઈ બારડ વગેરે સ્ટાફ હાજર રહયો હતો. કાર્યક્રમ થી સમાપન વિધી યોગેશભાઈ સોઢા એ કરી હતી.
મહાદેવભાઈ બારડ
9714834223
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




