રાપર તાલુકાના ભીમાસર ખાતે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો જેમા ભીમાસર ના સરપંચ સકેતજી રાજપુત તેમજ ઉપ સરપંચ કાન્તીભાઈ રાજપુત તેમજ ભીમાસર ના ડો સેજલબેન મોદી તેમજ ભીમાસર ના તમામ આરોગ્ય સ્ટાફ રાજ્ય રહયો હતો અને શાળા ના આચાર્ય સુરેશગીરી ગોસ્વામી તેમજ શિક્ષકો નો સહયોગ મળ્યો હતો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ મા વિવિધ રોગો ની સરકાર ની શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત બધી જ સારવાર ફ્રી મા થાય છે તેમજ વિવિધ રોગો અને ગંભીર રોગો વિશે માહીતી આપવા મા આવી હતી અને આ યોજના અંતર્ગત ગામ મા મળેલ સારવાર ના કેશો વિશે પણ માહીતી આપવા મા આવી હતી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






