ભુજ કચ્છ: તા.૦૬ ડિસેમ્બર રવિવારના રોજ ભુજના જીવન જ્યોત બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પ ત્રણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યુ હતુ.જય ભીમ મેડિકલ યુનિયન કચ્છ,જય ભીમ યુવા ગ્રુપ ઝુરા,જતવાંઢ સુન્ની મુસ્લિમ યુવા ગ્રુપ ઝુરા દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જય ભીમ મેડિકલ યુનિયન કચ્છ દ્વારા જરૂીયાત મંદ લોકો માટે બ્લડ પૂરું પાડવમાં આવે છે.આ આયોજનમાં ઉપસ્થિત જય ભીમ મેડિકલ યુનિયનના પ્રમુખ ગોવિંદ વણકર,અર્જુન મારવાડા,બાબુ બુચિયા,ભાવેશ મારવાડા,પ્રકાશ બુચિયા,મુકેશ બુચિયા વગેરે જોડાય હતા.
જય ભીમ યુવા ગ્રુપ ઝુરા,જતવાંઢ સુન્ની મુસ્લિમ યુવા ગ્રુપ ઝુરા ઉપસ્થિત આગેવાનો ડૉ.હબીબશા સૈયદ,ગણેશ ખોયલા,અલ્પેશ ભદ્રુ,દિનેશ મારવાડા,અબ્દુલ જત,જત જાકબ,જત અયુબ,જત આમદ,નાનજી મેરીયા વગેરે જોડાય હતા.યુવા પત્રકાર ગૌતમ બુચિયા જોડાયા હતા.
તમામ ગ્રુપની આભારવિધિ બાબુ બુચિયાએ કરી હતી.
ગૌતમ બુચીયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




