નેત્રંગ તાલુકા ના શિર ગામના કૂવામાંથી લાશ મળી આવતા ચકચાર

0
253

પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રંગ તાલુકા ના શિર ગામના પાંચમ સીમાડા ફળિયા માં થી કોઈ કાઠીયાવાડી ના કુવામાંથી આધેડ વયના પુરુષ ની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી જે બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનને અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ કરી રહેલ છે

રિપોર્ટર દિલીપસિંહ માહિડા
mo : 94271 88777

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY