રાજયના પાણી પુરવઠા, પશુપાલન અને ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી અને સુરેન્દ્રાનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તા.૫ મી સપ્ટેનમ્બ ર-૨૦૧૮ના રોજ સુરેન્દ્ર નગર જિલ્લાની મુલાકાતે આવી રહયા છે.
મંત્રીશ્રી બાવળીયા સવારે ૧૦-૦૦ કલાકે સુરેન્દ્રરનગર કલેકટર કચેરી ખાતે આવશે અને ત્યાંન યોજાનાર લોકદરબાર કાર્યક્રમમાં ઉપસ્થિાત રહેશે. ત્યાદરબાદ બપોરે ૩-૦૦ કલાકે સી.યુ.શાહ મેડીકલ હોલ જી.આઈ.ડી.સી. વઢવાણ ખાતે યોજાનાર શ્રેષ્ઠ- શિક્ષક પારિતોષિક એનાયત કાર્યક્રમમાં ઉપસ્થિરત રહેશે અને જિલ્લા ના શ્રેષ્ઠડ શિક્ષકોનું સન્માસન કરશે. ત્યાેરબાદ બપોરે ૫-૦૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાનાર આયોજન મંડળની બેઠકમાં અધ્યઠક્ષસ્થામને ઉપસ્થિેત રહેશે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






