પશ્ચિમ-કચ્છના લખપત તાલુકાના નારાયણ સરોવરમાં આવેલા જૂના અન્નક્ષેત્રમાં અતિથિ ભવનની બહાર ખુલ્લી જગ્યા પર હારજીતનો પાસો રમનાર ૧૧ જુગારીઓને નારાયણ સરોવર પોલીસે રૂ.૩૬૯૬૫ રોકડ રકમ અને ૪૪૦૦૦ની કિંમતના ૧૨ મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દામાલ રૂ.૮૦૯૬૫ના ઝડપી પાડવામાં આવેલા છે.
નારાયણ સરોવર પોલીસે મધરાત્રિના દોઢ વાગ્યે આસપાસ જુગારીઓ પર પોલીસ ત્રાટકી હતી.
જુગાર રમતાં જુગારીઓની નામાવલિ નીચે મુજબ છે.
૧) વિશાલ નીતિન ચૌહાણ (રહે. માંડવી), ૨) અંકિત લાલજી દરાડ (રહે. નલિયા), ૩) દેવેન્દ્રસિંહ દિલુભા જાડેજા (રહે. પરજાઉ, અબડાસા), ૪) નિખિલ રાજેશ ચૌહાણ (રહે. નલિયા), ૫) મયૂર નીતિન ચૌહાણ (રહે. નલિયા), ૬) ગોપીકિશન પુષ્પકાન્ત જોશી (રહે. નલિયા), ૭) મયૂર ચત્રભુજ દરજી (રહે. નલિયા), ૮) પ્રિન્સ રણછોડ રાઠોડ (રહે. નલિયા), ૯) કપિલ પુષ્પકાન્ત જોશી (રહે. નલિયા), ૧૦) કુલદિપસિંહ મહાવીરસિંહ જાડેજા (રહે. નલિયા) ૧૧)નિકુંજ મહેન્દ્ર જોશી (રહે. નારાયણ સરોવર) ૧૧ જુગારીઓ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં નારાયણ સરોવર પોલીસ સ્ટેશનનું સ્ટાફ જોડાયો હતો.
ગૌતમ બુચિયા 9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




