રાણપુરમાં સનસાઈન ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે નાના ભુલકાઓ દ્રારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

0
63

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે સનસાઈન ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં નાની બાળાઓએ નાના બાળકોને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી હતી અને સ્કુલની બાળકીઓએ રાખડી બાંધી ને નાનાબાળકોને આશિર્વાદ આપીને મોં મીઠું કરાવ્યુ હતુ.

 

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY