ન્યુ દિલ્હી,તા.૨૯
લાબા સમયથી બિમાર રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ ગુરુવાર સુધીની કોર્ટમાં આત્મસમર્પણ કરે તેવી શક્યતા છે.
ચારા ઘોટાળામાં સજાભોગવી રહેલા અને અત્યારે ગંભીર બિમારીઓની સામે લડી રહ્યા છે. ઇત્નડ્ઢના વડા અને પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ ગુરૂવારે કોર્ટમાં આત્મસમર્પણ કરશે.
લાલૂ યાદવ અત્યારે સારવાર માટે જમાનત પર એમ્સ મુબંઈમાં સારવાર કરાવી રહ્યા છે. ૨૭ ઓગસ્ટે આ જમાનત પૂરી થઈ રહી છે. આની પહેલા લાલૂએ કોર્ટમાં ત્રણ મહિનાની જમાનત વધારવા માટે અપીલ કરી હતી. જેનો કોર્ટ અસ્વીકાર કરતા કહ્યું કે ૩૦ ઓગસ્ટ સુધી કોર્ટમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ વાતની પૂરી સંભાવના છે કે લાલૂ યાદવને બિરસા મુંડા જેલ થી રિમ્સ શિફટ કરવામાં આવશે.
લાલૂ યાદવ અત્યારે ગંભીર બિમારીઓ થી પીડિત છે. તેમની સારવાર માટે વિશેષજ્ઞ ડૅકટર રિમ્સમાં નથી. લાલૂ શુગર લેવલમાં ભયાવહ તરીકે ઉતાવ ચડાવ થઈ રહ્યા છે. કિડનીની સ્થિતી સારી નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





