સુરત, તા. ૨૨
એક બિલ્ડર પાસે લાંચ માંગવાના એક કિસ્સામાં લાજપોર જેલમાં બંધ આરોપી ન્સિ સુમરાના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળા દ્વારા એક જામીન અરજી રજૂ કરવામાં આવી હતીક્ષ્. જેની દલીલો બંને પક્ષે પૂરી થતા આગામી દિવસોમાં અદાલત દ્વારા િન્સ સુમરાની જામીન અરજીïનો અોર્ડર કરશે. જાકે, વોર્ડ નં.૧૧ની ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાનો િન્સ સુમરા ભાઈ થતો હોવાનું પણ જાણવા મળે છે. આ લાંચ કેસમાં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા જામીન પર છુટી ગઈ છે. જ્યારે પિતા મોહન સુમરા હાલમાં જેલમાં છે.
આ કેસની વિગતો એવી છે કે, આજથી બે મહિના પહેલા સૈયદપુરા વિસ્તારના એક બિલ્ડર પાસેથી નેન્સી સુમરાના પિતા મોહન સુમરા તથા ભાઈ િન્સ સુમરા દ્વારા ૭૫ હજારની લાંચ બાંધકામ પેટે માંગવામાં આવી હતી. રૂ.૫૦ હજારની લાંચ લેતા િન્સ સુમરા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા પિતા પુત્ર અને નેન્સીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



