ઝઘડિયા,
05/03/2018
જિલ્લા પોલીસ અધિકક્ષ સંદીપ સિંઘના આદેશ અને એલ.સી.બી પી.આઈ સુનિલ તરડેની સૂચના મુજબ તેમની ટીમ ને મળેલ બાતમી મુજબ ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.તેની જાણ થતાં બાતમીવાળી જગ્યા એ એલ.સી.બી ટીમે રેડ કરતા ૨૭,૬૦૦/- રોકડાં,મોબાઈલ ફોન
નંગ – ૯ કિંમત રૂપિયા ૩૨,૦૦૦/- તથા ૪ વાહનો
રૂ. ૧,૪૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ સહિત
રૂ.૧,૯૯,૬૦૦/- કબ્જે કરી આગળની કાર્યવાહી ઝઘડિયા પો.સ્ટે.ને સોંપેલ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"