લીલી પરિક્રમાને લઇ ભાવિકોનો ધસારો, એસટી તંત્રએ ફાળવી વધારાની બસ

0
18

ગાંધીનગર,તા.૧૮
જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે. પરિક્રમા શરૂ થતા જ લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે. લોકોની સંખ્યામાં વધારો થતા અમરેલી એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
એસટી વિભાગ દ્વારા ધારીથી ૩ વધુ બસો મુકવામાં આવી છે. મહત્વનું છે કે, લોકોનો ધસારો થતા લોકો ટ્રેન પર બેસીને જાખમી મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પર બેસતા કરંટ લાગતા એક શ્રદ્ધાળુનુ મોત થયું હતું. ત્યારે હવે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
ગીરનારની લીલી પરીક્રમા ૩૬ કિલોમીટર સુધી પગપાળા ચાલીને કરવામાં આવે છે. ત્યારે દેશભરમાંથી લાખોની સંખ્યા મા ભાવિકો જાડાય છે ગીરનારની લીલી છમ વનરાઇ વચ્ચે અને કુદરતી વાતવરણમા ભકિત સાથે પરિક્રમા કરવા પધારે છે જય ગીરનારીના નાદ સાથે સતત પરિક્રમા રૂટ ઉપર ભાવિકો નો ઘસારો જાવા મળી રહયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY