સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી મનીન્દર પવાર સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. દારૂ-જુગારની પ્રવૃતિને જડ-મુળથી નાબુદ કરવા સુચનાં કરતાં મેં. ના. પો. અધિ. શ્રી પી.જી.જાડેજા સાહેબની સુચનાં અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. ડી.જી.વાઘેલા સાહેબના સુચનાથી પો.સબ.ઇન્સ. એન.એચ.સોલંકી તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ વિઠ્ઠલભાઇ તથા એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ ઝાલા, તથા અનિરૂધ્ધસિંહ અજીતસિંહ તથા પો.કોન્સ. વિજયભાઇ ધનજીભાઇ તથા પો.કોન્સ. ગૌતમસિંહ દશરથસિંહ તથા કિરીટસિંહ રણજીતસિંહ વિગેરે સ્ટાભફના માણસો લીંબડી પો.સ્ટેર. વિસ્તા રના જામડી ગામે ખાનગી રાહે મળેલ બાતમી ના આધારે રેઇડ કરતાં (૧) નરપતસિંહ માવુભા રાણા ઉ.વ.૫૯ રહે. ભોયકા તા.લીંબડી જી.સુરેન્દ્રનગર (૨) પંકજભાઇ ધીરૂભાઇ શુકલ ઉ.વ.૫૨ રહે.જાળીયા તા.ધંધુકા જી.અમદાવાદ (૩) નાગરભાઇ ગોવિંદભાઇ પઢાર ઉ.વ.૫૨ રહે.નાના ત્રાડીયા તા.ધંધુકા જી.અમદાવાદ (૪) દિપસંગભાઇ લાલજીભાઇ ડેરવાળીયા ઉ.વ.૪૬ રહે.નાના ત્રાડીયા તા.ધંધુકા જી.અમદાવાદ. (૫) રણજીતભાઇ રામભાઇ ગઢવી ઉ.વ.૫૯ રહે.જામડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગર (૬) હદરશા મહમદશા ઝાંપડીયા ઉ.વ.૪૯ રહે.જાળીયા તા.ધંધુકા જી.અમદાવાદ વાળા રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા ૧૯૮૬૦/ તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા એક કાપડનું પાથરણુ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂા.૧૯૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતાં લીંબડી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





