ગુજરાત માં ઈ-ગુજ કોપ પ્રોજેક્ટ અંતર્ગત અધિકારૂ તથા કર્મચારી ના ઓને સરળ અને સારી એવી કામગીરી થાય છે ત્યારે આ વખતે ઈ-કોપ ની ઉત્કૃત્સટ કામગીરી કરવા બદલ સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપસિંહ. જાડેજા સાહેબ ની ઇ કોપ એવોર્ડ મેં 2018 માટે પસંદગી થયેલ છે. તો તા 10/7/18 ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ડીજીપી શ્રી ની કચેરી ખાતે પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ઓ ના વરદ હસ્તે ઈ-કોપ નો એવોર્ડ ના સ્મુર્તી ચિન્હ પ્રમાણપત્ર થી તેઓશ્રી ને સન્માનિત કરવા માં આવશે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






