સુરેન્દ્નનગરના શહીદ સૈનિક સ્વ.જેસીંગભાઇ ટમાલીયાના વારસદારોને ખેતી લાયક જમીન ફળવાઈ

0
437

જમ્મુ કાશ્મીજરમાં ફરજ બજાવતા સૈનિક જમ્મુક કાશ્મીશરમાં આતંકવાદી સાથેની મુઠભેડમાં સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ગામના જવાન જેસીંગભાઈ રણછોડભાઈ ટમાલીયા શહીદ થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે અંગત રસ લઈને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયેલા આવીર જવાનના વારસદારોને ખેતી લાયક જમીનનો કબજો આપવામાં આવ્યોે છે. સ્વ. ટમાલીયાના વારસદાર તેમના પત્નિ્ને ખેતી લાયક જમીન વઢવાણ તાલુકાના વડોદ ખાતે હ ૩-૨૩-૭૬ આરે વાળી જમીન ફાળવવામાં આવી છે. રાજય સરકારે નકકી કરેલ શરતોને આધિન આ જમીન તેમના વારસદારોને ફાળવવામાં આવી છે. તેવું જિલ્લાન કલેકટરશ્રી કે.રાજેશે એક અખબારી યાદી માં જણાવ્યું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY