લીંબડી શહેર માં ગજાનંદ ગણેશ ભગવાન ની માનભેર વિદાય

0
28

હાલ ભારતભરમાં જયારે ગણેશની ઉત્સોવની ઉજવણી થઇ રહી છે અને ગણેશના પધરામણા બાદ ગણેશજીને વિસર્જન કરી વિદાય આપવાની છે ત્યારે વિદાય આપવા લોકો ઉમટી પડયા હતા

કુદરતના નિતિ નિયમ છે કે જેનું આગમન હોય તેની ફરજીયાત વિદાય હોય છે, ત્યારે ભારત ભરમાં ગણેશ ઉત્સોવના આગમન પછી જયારે ગજાનંદની વિદાય થઇ રહિ છે ત્યારે લીંબડી શહેર માં અલગ અલગ જેવા કે પીપળા શેરી, મોટા મંદિર પાસે, મટુમાં શેરી, આઝાદ ચોક, અનેક ગલીઓમાં રહેતા ભક્તજનો એ ગજાનંદ ગણેશને વિદાય અપાઇ રહી છે

ત્યારે ગણેશ ભકતો ગજાનંદ મહારાજને હસતા હસતા, વાજતે ગાજતે ડી.જે. ના તાલના થનગનાટ ડાંસ , ગરબા સાથે શોભાયાત્રા યોજીને વિદાય આપી રહયા છે, ત્યારે ગણેશજીને વિસર્જન કરવા માટે લોકો ઉમટી પડયા હતા ત્યારે નજીકના તળાવ-નદી કે જયા પાણીના વહેણ છે ત્યા ગણેશજીને વિસર્જાન કરવા લોકો પહોચ્યા હતા અને ગણેજનીના સુત્રોચાર કરતા અને ગણેશજીની પ્રતિમાને પાણીમાં વિસર્જીત કરીને વિદાય આપી હતી…. અને પોતાની શ્રધ્ધાથી આવતા વરસે વહેલા વહેલા આવજો અમે તમાંરી વાટુ જોશું ગણપતી બાપા મોરિયા – ઘી માં લાડુ ચોરીયા ના નારાઓ સાથે ગણેશ ભકતોએ ગણેશજીને વિદાય આપી હતી.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY