આજે લીંબડી ખાતે લીંબડી શહેર લીંબડી ગ્રામ્ય તેમજ ચુડા તાલુકા ની કિસાન મોરચા ની કારોબારી યોજવામાં આવી હતી.

જેમાં નવનિયુક્ત લીંબડી તાલુકા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને કારીબારી ચેરમેન તેમજ લીંબડી નગર પાલિકા ના પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન નું સન્માન કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, ગુજરાત ગૌણ સેવા ના પૂર્વ પ્રમુખશ્રી પ્રકાશભાઈ સોની સાહેબ,ગુજરાત પ્રદેશ ના કિસાન મોરચા ના મંત્રી શ્રી રાજભા ઝાલા,સુરેન્દ્રનગર ના કિસાન મોરચા ના પ્રમુખશ્રી કમલેસભાઈ પટેલ , દેવજીભાઈ વાઘેલા, લીંબડી શહેર પ્રમુખશ્રી પ્રવિણસિંહ ગોહિલ, ચુડા કિસાન મોરચા પ્રમુખ શુખાભાઈ પટેલ, લીંબડી ગ્રામ્ય કિસાન મોરચા પ્રમુખશ્રી મુકેશભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદેદારો કિસાન મોરચા ના કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં.

આ કાર્યક્રમ ના અંતે વૃક્ષરોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




