દિવ્યાંગોને રોજગારી પુરી પાડતા નોકરીદાતાઓ ૨૦૧૮ના પારિતોષિક માટે અરજી કરો

0
139

વર્ષ-૨૦૧૮ના રાષ્ટ્રીય/રાજય દિવ્યાંગ પારિતોષિકોની સ્પર્ધા માટે શારિરીક રીતે ૪૦ ટકા કે તેથી વધારે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠં કાર્યક્ષમ વ્યકિતઓ/સ્વનરોજગાર કરતી દિવ્યાં ગ વ્યકિતઓ, દિવ્યાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા દિવ્યાંગ વ્યીકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી નિયત નમુનામાં અરજીઓ સાધનિક દસ્તા વેજો સહિત મંગાવવામાં આવે છે. દિવ્યાંફગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો રોજગાર અધિકારીની વેબસાઈટ www.employment.gujarat.gov.in  ઉપરથી વિનામુલ્યેો તા.૬/૮/૨૦૧૮ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લે સમેન્ટા ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવા.

પારિતોષિક માટેના નિયત અરજીપત્રકો જિલ્લાો રોજગાર કચેરી, સુરેન્દ્રનગરમાંથી વિનામુલ્યે તા.૬/૮/૨૦૧૮ સુધીમાં મળી શકશે. ભરેલ અરજીપત્રકો જિલ્લાી રોજગાર કચેરી, સુરેન્દ્રેનગરને તા.૭/૮/૨૦૧૮ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે સુરેન્દ્રનગર જિલ્લાૂ રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY