સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે જીલ્લાકક્ષાનો કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો જેમાં જીલ્લાના અધિકારી અને પદાધિકારીઓએ હાજરી આપી હતી અને કૃષિ વિષયક જ્ઞાન ખેડુતોને આપવામાં આવ્યું હતું
ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે અને ખેડુતો માટે નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપી જીલ્લાકક્ષાનો કિશાન કલ્યાણ મહોત્સવ લીંબડી મનદીપ પર્ટી પ્લોટમાં યોજાયો હતો તેમજ આ મહોત્સવમાં અલગ અલગ સ્ટોલ જેવા કે એગ્રીકલ્ચર, હેલ્થ, ICDS, ફોરેસ્ટ એવા અલગ અલગ ડીપર્ટમેન્ટ દ્વારા ઉભા કરી મહત્વનું જ્ઞાન ખેડુતો અને આવેલ અન્ય લોકોને આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુંટી કલેકટર, જીલ્લા ભાજપના મંત્રી, તાલુકા મંત્રી નગર પલીકા પ્રમુખ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા.
લીંબડી. જી . સુરેન્દ્રનગર
મો. 98255 91366
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"