જુનાગઢ,તા.૧૭
વિશ્ર્વ-વિખ્યાત એશિયાટિક સિંહોને નિહાળવા ગીર જંગલની મુલાકાતે આવેલા સહેલાણીઓથી, વનખાતાને રૂ. એક કરોડથી વધુની આવક થઈ છે. આ અંગે સાસણ ગીર સ્થિત ડી. સી. એફ. મોહન રામે જણાવેલ હતું કે, દિવાળીની રજાઓ અને વેકેશન દરમ્યાનના ૧૩ દિવસોમાં સાસણ અને દેવળીયા સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા.
દેશ-વિદેશમાંથી ૭૫ હજાર ઉપરાંત લોકો અહીં આવ્યા હતા. અને ફક્ત ૧૩ દિવસમાં જ વનવિભાગને રૂ. ૧ કરોડ ઉપરાંતની જંગી આવક રળી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




