લોકસભા ચૂંટણી – ૨૦૧૯ અન્વયે ડીસ્ટ્રીકટ સ્વીપ કોર કમિટીની રચના

0
84

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૩ જુલાઇઃ- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અન્વયે વધુને વધુ નાગરિકો મતદાન કરે તે માટે નાગરિકોને સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં સાંકળવા તથા ચૂંટણી પ્રક્રિયાની જાણકારી મળી રહે તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રવૃતિઓ પર દેખરેખ અને માર્ગદર્શન આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક કોર કમિટીની રચના કરવામાં આવે છે.

આ કમિટીમાં કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – અધ્યક્ષશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી સભ્યશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સભ્યશ્રી, પ્રાંત અધિકારી આહવા સભ્યશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીસભ્યશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી સભ્ય સચિવશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સભ્યશ્રી, પ્રોગ્રામ ઓફીસર આઇ.સી.ડી.એસ. સભ્યશ્રી, ત્રણેય મામલતદાર સભ્યશ્રી, જિલ્લા રમતગમત અધિકારી સભ્યશ્રી, પ્રોગ્રામ એકઝીકયુટીવ હેડ ઓફ પ્રોગ્રામ  આકાશવાણીકેન્દ્ર સભ્યશ્રી તેમજ હાયક માહિતી નિયામકનો સભ્યશ્રી તરીકે સમાવેશ કરાયાનું  જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેકટરડાંગ-આહવાની યાદીમાં જણાવાયું છે.    

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY