નર્મદા જિલ્લા માં બે દિવસ થી મેઘરાજા ની મહેર થતા ખેડૂતો માં આનંદ

0
65

નર્મદા જિલ્લામાં ચોવીસ કલાકમાં 23 મિ.મિ.વરસાદ થતા ધરતીપુત્રો ખુશ

રાજપીપળા: નર્મદા જિલ્લાામાં તા. 4 જુલાઇ, ૨૦૧૮ ને બુધવાર ના રોજ સવારના ૬=૦૦ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં -01 મિ.મિ.,દેડિયાકપડાં માં 07 મિ.મિ.,સાગબારા માં 11 મિ.મિ.,તિલકવાડા માં – 00 મિ.મિ.અને ગરુડેશ્વર તાલુકામાં 04 મિ.મિ.વરસાદ નોંધાયો હતો આમ છેલ્લા ચોવીસ કલાક માં નર્મદા જિલ્લા માં કુલ 23 મિ.મિ.વરસાદ થતા ખેડૂતો માં આનંદ જોવા મળ્યો હતો.

જોકે ત્યારબાદ બુધવારે સવારે મેઘરાજાએ ફરી બેટિંગ શરુ કરતા સવારે 10 થી 12 ના બે કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં-10 મિ.મિ.અને ગરુડેશ્વર તાલુકામાં -06 મિ.મિ.વરસાદ પડ્યો જયારે અન્ય ત્રણ તાલુકામાં આ બે કલાક માં મેઘરાજા રીસાણા હોય એમ વરસાદે વિરામ લીધો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY