ભરૂચ જિલ્લા ની અંકલેશ્વર સીટી પોલીસે ખોદયો ડુંગર ને કાઢ્યો ઉંદર?!

0
554

ગતરોજ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર શહેર પોલીસે
દેશી દારૂ ના બુટલેગર ના રહેઠાણે રેડ પાડી હતી,અને 120 લિટર દેશી દારૂ સાથે
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી ના દેશી દારૂ વેચાણ ના મોટા માથાઓ માં ના રમેશ ના રહેઠાણે રેડ કરી કામગીરી બજાવી હતી

જોકે લોકચર્ચા મુજબ આ દેશી દારૂ ના મોટાબુટલેગર ને ત્યાં ફક્ત 120 લિટરજ દારૂ પકડાયો એ આશ્ચર્યજનક ઘટના ગણી શકાય ખેર બની શકે કે નવનિયુક્ત કડક જિલ્લા પોલીસ અધિક્ષક ને કારણે થોડો થોડો દારૂ લવાય ને વેચાય એમ વિચારી બુટલેગર રમેશે નવી શરૂવાત કરી હોય છતાંપણ જિલ્લાપોલીસ અધિક્ષક ની ધાકે કામગીરી થાયજ જે જરૂરી છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ દારૂ કયાં થી ગળાઈ ને આવ્યો ત્યાં પોલીસ તપાસ થાય તે જરૂરી છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY