ઓક્ટોબર ૨૦૧૮ સુધી પટનાના તમામ ઘરમાં એલપીજી પાઈપલાઈન હશેઃ સુશીલ મોદી

0
20

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યૂલેટરી બોર્ડની મીટિંગના સંબોધનમાં જાહેરાત કરી
પટના,તા.૨
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશિલ મોદીએ બિહારના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડની એક મીટિંગના સંબોધન વખતે તેમણે આ જાહેરાત કરી છે.
તેમણે જાહેરાત કરી કે, ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પટનાના દરેક ઘરોમાં ન્ઁય્ ગેસની પાઇપલાઇનો પહોંચી જશે.
આ જાહેરાત સાથે જ સુશીલ મોદીએ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને તેવો પણ અનુંરોધ કર્યો કે, તે આ વર્ષેના ઓક્ટોબર માસ સુધીમાં પટના, મુઝફ્ફરપુર અને ભાગલપુરના દરેક ઘરોમાં ન્ઁય્ પાઇપલાઇન પહોંચાડવામાં આવે.
બેઠકને સંબોધિત કરતા સુશીલ મોદીએ કહ્યુ હતું કે, પટનામાં જલ્દીથી ઝ્રદ્ગય્ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ રાજ્યોમાં ઝ્રદ્ગય્ સંચાલિત વાહનેને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર રજિસ્ટ્રેશન ફી પણ ઓછી કરવા પર પણ વિચાર કરી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY