લો બોલો, એલપીજીના ટેન્કરમાં દારૂની પેટીઓ લઇ જવાની નવી રીત

0
3921

અમદાવાદ – માલવણ હાઇવે પર અનમોલ હોટલ પાસે થી રાજકોટ આર.આર.સેલે ઈંગ્લીશ દારૂ અને ટેન્કર સહીત રૂપિયા ૪૭.૭૭ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો જે મુદ્દામાલ ની રકમ વધી શકે તેમ છે હાલ પોલીસ ને જોઈ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જઉં બાબત ની વધુ તપાસ પોલીસ કઈ રહી છે.

ઇન્ડિયન ઓઈલના ટેન્કરમાં ઈંગ્લીશ દારૂ સંતાડીને લઇ જવામાં આવતો હતો

તંત્રી દિપકસિંહ વાઘેલા
લીમડી ટાઈમ્સ
9825591366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY