ગુજરાત રાજ્ય માં કાળઝાળ ગરમી નો પારો વધી જવા પામિયો છે ત્યારે 44 ડીગ્રી વધુ ને પાર થઈ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે કૃષ્ણસિંહ. સી.રાણા (ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત લીંબડી.) દ્વારા દરરોજ 200 લીટર નિ:શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવે છે.
આ સાથે સેવામાં સાથ આપતા સંજયભાઈ અમદાવાદીયા (મહામંત્રી. લીંબડી તાલુકાયુવા ભાજપ),જગદીશસીંહ રાણા,જગાભાઇ ગોહળીયા, વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી.
દરેક વ્યક્તિ છાસ વિતરણ વહેલી સવારે કરવામાં આવે છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





