કરજણ નદી કિનારા પાસે આવેલી સ્કૂલ ની પાણીની ટાંકી માં ઘૂસી ગયેલા લઘભગ સવા ફૂટ લાંબા બચ્ચા ને જોતાજ લોકોમાં ભારે કુતુહલ સર્જાયા બાદ નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરાઈ હતી
રાજપીપળા:
રાજપીપળા કરજણ નદીના કિનારા પાસે આવેલી જી એસ એલ સ્કૂલ ની પાણીની ટાંકી માં રવિવારે સવારે મગર નું એક નાનું બચ્ચું દેખાતા આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું ત્યારબાદ નજીકમાંજ આવેલી નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ટીમે સહીસલામત રીતે આ સાવ ફૂટ લાંબા નાનકડા બચ્ચા ને સાવચેતી થી પકડી ડેમ માં છોડી મુક્યું હતું જોકે રવિવાર હોવાથી શાળા માં રજા હોય ખાસ ઘભરાટ જોવા નથી મળ્યો પરંતુ ચાલુ શાળા એ બચ્ચું જોવા મળત તો શાળા ના બાળકો માં ફફડાટ જરૂર જોવા મળ્યો હોત ત્યારે નજીક માં આવેલી કરજણ નદી માંથી આ બચ્ચું સ્કૂલ સુધી આવી ચડ્યું હોય એમ લાગી રહ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



